ટ્રુથ બિહાઇન્ડ લવ - 2

(122)
  • 8.1k
  • 6.7k

ટ્રુથ બિહાઇન્ડ લવ પ્રકરણ-2 સ્તુતિની વર્ષગાંઠનો દિવસ આજે સ્તવને ખાસ સાથે ખૂબ આનંદમય બનાવી દીધેલો સ્તવનને એ વર્ષગાંઠની મીઠી મધુર યાદો વાળી સાંજ યાદ આવી ગઇ. સ્તવનને યાદ છે કે આટલી મધુર સાંજ સુધીનાં સંબંધે પહોંચવા કેટલી રાહ જોવી પડી હતી... વર્ષોથી ઓળખતાં સ્કૂલ સમયથી બંન્ને જણાં એકબીજાને ઓળખતાં હતાં. સ્તવન સ્તુતિને સ્કૂલ સમયથી ખૂબ પસંદ કરતો હતો. સ્કૂલીંગ પુરુ થયું અને કોલેજમાં બંન્ને જણાંએ એડમીશન લીધું. જીવનની આ સફરમાં સતત સાથે ને સાથે જ રહ્યાં. જાણે જીવનની એક એક પળ સાથે વિતાવી હતી. ગ્રેજ્યુએટ કર્યા પછી સ્તવન બેંગ્લોર આવ્યો ત્યારે બંન્ને જણાં શારીરીક જુદા થયાં