લવ ની ભવાઈ - 17

(29)
  • 4.2k
  • 1
  • 2k

?? લવ ની ભવાઈ - 17 ?? આમ નીલ પોતાની બહેનની વાત માની ને થોડા દિવસ અવની ને મેસેજ કે કોલ કરવાનું બંધ કરી દે છે. બહાર ગામ ફરી ને પોતાની જાત ને એન્જોય કરે છે પણ આતો દિલ છે બોસ, ગમે તેટલા ગુસ્સામાં હોય પણ દિલ માં રહેલ વ્યક્તિની યાદ તો આવી જ જાય. બસ આમ જ દિવસો વીતતા રહે છે ને એક મહીનો પસાર થઈ જાય છે.. નીલ ને હવે એવું થાય છે કે અવની ને કોલ કરું પણ પોતાના મનમાં વિચારે છે કે હુ હજુ અવની ના ફોનમાં