પ્રેમલગ્નને વિધવા : એક અભિશાપ : 2

(34)
  • 4.5k
  • 4.2k

પ્રેમલગ્નને વિધવા:એક અભિશાપ:2 શેરીમાં અને આડોશ પડોશમાં સ્વાતિ પ્રેગનેન્ટ છે એ વાતની ખબર પડી. શેરીમાંને આડોશ-પાડોશમાં વાત થવા લાગી આ છોકરી અનુરાગને સાચો પ્રેમ કરે છે અને એટલા જ માટે ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી અને આ ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. સ્વાતિ એ તો ક્યારેય વિચાર્યું પણ નહીં હોય એવું થઇ ગયું. ખરેખર ઈશ્વર છીનવે છે ત્યારે બધું છીનવી લે છે. અને આપે છે ત્યારે ઘણું બધું આપે છે. આપણે તેની કલાને સમજી શકતા નથી. પ્રેમ અને શ્રદ્ધામા વિશ્વાસ મળે તો સોનામાં સુગંધ ભળે છે.સ્વાતિની જિંદગી ને ખુશીઓથી ભરી દીધી. ************** સ્વાતિને પાંચમો મહિનો જાય છે. આડોશપાડોશ અને શેરીની બાઈઓએ