પહેલો પ્રેમ

(11)
  • 2.8k
  • 1k

***હું બેડ પર સુતો હતો. એ પણ બાજુમા મારા ખભા પર માથુ રાખીને સુતી હતી. કપાળમા નાનકડી એવી બિંદી હતી, થોડા વાળ ચહેરા પર આવી ગયા હતા ને જે તેની સુંદરતા વધારી રહ્યા હોય એવુ લાગતુ. એનો ગરમ શ્વાસ હુ મારા ગળા પર મહેસુસ કરી શકતો. ગળામા પહેરેલો ચેઇન નીચેની તરફ લટકતો હતો ચહેરો પરોઢીયાના અંજવાળામા ખુબ જ કોમળ દેખાઇ રહ્યો હતો હુ એને મારી આંખોથી નિહાળી રહ્યો હતો.અચાનક મારુ સ્વપ્ન તુટી જાય છે ને હુ સફાળો બેઠો થઇ જાવ છુ. હદયના ધબકાર વધી ચુક્યા હતા