રીવેન્જ - પ્રકરણ - 23

(177)
  • 7.2k
  • 7
  • 3.9k

પ્રકરણ-23 રીવેન્જ હીંગોરીનો ફોન સાંભળીને અન્યાને આનંદ અને ગ્લાની બંન્ને લાગણી થઇ આવી. એને થયું કાલે રોમેરોનો ફોન હતો આજે સવાર સવારમાં હીંગોરીનો... મોડી રાત્રી સુધી રોકાવા કીધું એકલીને અને એ લોકો મૂકી જશે. ઠીક છે હું પાપાને વાત કરું ત્યાં જ એનાં રૂમ પર નોક થયું એણે કહ્યું ખૂલ્લૂ જ છે કોણ ? પાપા સેમ અને મોમ રૂબી હતાં. બંન્ને ખૂબ આનંદમાં હતા. સેમે આવીને અન્યાને કપાળે ચૂમીને ક્યું "ગુડ મોર્નીગ માય ચાઇલ્ડ. રૂબીએ પણ હેત કર્યું. સેમે ક્યું હમણાં સવાર સવારમાં હીંગોરી સરનો ફોન હતો આજે તારી ગ્રાન્ડ ઇન્ટ્રો પાર્ટી છે ઇન્ડ્રસ્ટ્રીઝનાં બધાં જ જાણીતાં ઓછાં