પ્રેમ કે પ્રતિશોધ - 45

(61)
  • 3.7k
  • 2k

પ્રેમ કે પ્રતિશોધ-45(આગળના ભાગમાં જોયું કે રાજેશભાઈ અમદાવાદ પહોંચે છે. બીજી બાજુ સંજય અને દીનેશ પણ ગિરધરને લઈને અમદાવાદ આવે છે. ગિરધરે બધું રાજેશભાઈના કહેવાથી કર્યું હતું એમ કબૂલ કરી લે છે. )હવે આગળ....એક તરફ અર્જુન ટ્રેકરની મદદથી એક ગાડીનો પીછો કરી રહ્યો હતો. એ ટ્રેકર મુજબ એ ગાડી અમદાવાદથી લગભગ 5 કિમી જેટલા અંતરે કોઈ સ્થળ પર ઉભી રહી ગઈ હતી. તો બીજી બાજુ રાજેશભાઈ પણ પોતાની કાર લઈને અમદાવાદ સિટીથી થોડું આગળ એક ફાર્મ હાઉસ પાસે કાર ઉભી રાખી, ફાર્મ હાઉસ કેટલા સમયથી એમ જ નિર્જન અવસ્થામાં હોય એવું પ્રતિત થતું હતું. રાજેશભાઈએ ફાર્મહાઉસ અંદર પ્રવેશીને કાર કોઈને