વેર એક પ્રેમ અવરોધ

  • 4k
  • 1
  • 1.4k

મેગોના નગરીમાં ત્રણ પેઢીથી ચાલી આવતી વેરની આગને હજુ સુધી કોઈ બુઝાવી શક્યું નહોતું.સિલિયા આ વેરની આગને કારણે પોતાના પ્રેમી તેહરાબ સામે પોતાના પ્રેમની લાગણી પણ બતાવી શકતી નહોતી.હજી તો તેની માતા પેટ્રાના મૃત્યુનો ઘા પણ રુઝાયો નહોતો ત્યાં તો તેના પિતાએ પોતાની માશૂકી પર્ઝો સાથે લગ્ન કરી લીધા. પર્ઝો સ્વભાવે સારી પણ સ્વચ્છંદી હતી.તે પોતાની ઇચ્છા મુજબજ લોકો કામ કરે તેમ ઈચ્છતી હતી.તે સિલિયાને અત્યારે તો પોતાના કાળજાના ટુકડા કરતાં પણ અધિક સાચવતી હતી.સિલિયા રાતદિવસ તેહરાબના વિરહમાં એકલી ઝૂરતી હતી.તેન