યારા અ ગર્લ - 16

(34)
  • 4.2k
  • 1
  • 1.7k

તમે લોકો અહીં જ રોકાવ. ઓકેલીસ ચાલો, એટલું કહી ફિયોના જાસૂસ ઓકેલીસ ને લઈ ને મોલીઓનના રૂપમાં ત્યાં થી નીકળી ગઈ.યારા તું બરાબર છે? ગ્લોવરે પૂછ્યું.હા ગ્લોવર હું બરાબર છું, યારા એ પુરી સ્વસ્થતા સાથે કહ્યું. ગ્લોવર આપણે મોસ્કોલા જઈશું એ યોગ્ય તો હશે ને?ગ્લોવરે યારા ની સામે જોયું. એને લાગ્યું યારા થોડી અસમંજસમાં છે. કદાચ આ બધું જાણ્યા પછી એના માટે પરિસ્થિતિ થોડી કઠિન થઈ રહી છે. અથવા યારા પરિસ્થિતિને સંભાળી શકવા કાબીલ નથી. યારા મોસ્કોલા એ તમારા નાના નું ઘર છે. તમારું પોતાનું ઘર છે. તમે હજુ રાજા ચાર્લોટ ને જાણતા નથી . એ ખૂબ બહાદુર અને પ્રેમાળ રાજા