અગ્નિપરીક્ષા - ૨

(42)
  • 5.9k
  • 1
  • 3.6k

નાજુક પરિસ્થિતિહવે અમે મામા ના ઘરે પહોંચી ગયા હતા. અમે બધી બહેનો વાતો એ વળગી હતી. અમે બધા વાતો માં ને રમવામાં એટલા મશગૂલ હતાં કે, અમને ક્યારે જમવાનો સમય થઈ ગયો હતો એનું પણ ધ્યાન નહોતું. બહેન આવી હોય એટલે મામા ના ઘરે ખૂબ પકવાન બન્યા જ હોય. ત્યારનો જમાનો જ કંઈક અનેરો જ હતો.મામી એ અમારા બધાની પ્રિય વાનગી ગુલાબજાંબુ બનાવ્યા જ હોય. અમે બધા જમતા જઈએ ને વાતો કરતા જઈએ સિવાય કે, અનેરી. હા, અનેરી જમતી વખતે હંમેશા મૌન વ્રત રાખતી. એટલે હંમેશા બોલબોલ કરતી અનેરી જમતી વખતે સાવ શાંત હોય. અમે બધી બહેનો એની મસ્તી પણ