વન્સ અપોન અ ટાઈમ - 110

(45)
  • 6.8k
  • 13
  • 4k

‘દહીંસરમાં મુંબઈ પોલીસ અને દાઉદ ગૅન્ગના ગુંડાઓ વચ્ચે અકલ્પ્ય અથડામણ થઈ એ સમય દરમિયાન જ છોટા રાજનના શૂટર્સે દાઉદ ગેંગના મનીષ લાલાને મુંબઈના ફોર્ટ વિસ્તારમાં ગોળીએ દીધો હતો. મનીષ લાલા જે.જે. હોસ્પિટલ શૂટ આઉટ કેસનો આરોપી હતો અને એ કેસમાં એની ધરપકડ થયા પછી સતત બે વર્ષ જેલમાં રહીને એ જામીન પર છૂટ્યો હતો.