બોલકો પ્રેમ

(22)
  • 6.3k
  • 1
  • 2.7k

"હું વહેલો આવી જઈશ ચિંતા ના કરીશ કાઈ લેવા કરવાનું હોય તો બોલ" એને બધું એટલી સ્પીડમાં બોલી દીધું કે મારે શું કહેવું હતું એ જ હું ભૂલી ગઈ... "હ... હા વાંધો નહીં.. નાં ના કાઈ લેવાનું નથી..." મેં કહ્યું.... તે મારી નજીક આવ્યા ને મારા માથા પર એ નાનકડી ચુમ્મી કરી જતા રહ્યા... હું મનોમન વિચારતી રહી કે કેટલા પ્રેમાળ પતિ મને મળ્યા છે... દરેકના નસીબ કાઈ મારા જેવા હોતા નથી... એમને પસંદ કરતાં પહેલાં મેં કેટલા નખરા કરેલા... એ વાત પર તો મને હજુય હસવું આવે છે... "ફટ રે હું ..." મેં મારી જાત ને જ થોડુંક ખીજાય