સોય-દોરો

(13)
  • 17.9k
  • 1
  • 4.6k

રાહીલ અને વિશાલ ખુબ જ સારા મિત્ર છે. બંન્નેની મિત્રતા નાનપણથી છે. બન્ને જોડે જયારે પણ થોડો સમય મળે ત્યારે તરત જ એકબીજા ના ઘરે જતા રહેતા. બન્ને બહાર ખાવા જાય તો પણ સાથે. રાતે મોડા સુધી બેસવાનું. બધું જ સાથે જ કરવાનું. બન્ને કોલેજમાં આવ્યા. રાહીલ વિશાલ થી હોશિયાર હતો. તેને ખુબ સારી જગ્યા એ એડમિશન મળી જાય. પણ બન્ને ની મિત્રતા એટલી ગહેરી કે બન્ને ને એક બીજા વગર ચાલે જ નઈ. એટલે રાહીલે પણ વિશાલ ની કોલેજ માં જ એડમિશન લઇ લીધું. હવે તો કોલેજ જવાનુ પણ સાથે જ. બધા રાહીલ અને વિશાલ ને ભાઈ જ કહેતા. સમય પસાર