પ્રયાગ, શ્લોક,સ્વરા અને અદિતી બધા સાથે બેઠા છે...અને અંજલિ એ શ્લોક તથા સ્વરા માટે મોકલાવેલી ગીફ્ટ ની ચર્ચા કરી રહ્યા છે.હવે આગળ ...******પેજ -૩૮ *****સાંજે બધાયે ડીનર પતાવ્યું પછી થી લોન્ગ વોક પર જવા નીકળ્યા...અમેરિકા ની એ પહેલી સાંજ અને ચારેવ જણા સાથે જ નીકળે છે...જાણે બે ભાઈઓ અને તેમની પત્નીઓ એક પરિવાર નાં જ સભ્યો હોય તેવું લાગતું હતું.ચારેવ જણા વાતો કરતા કરતા જ લોન્ગ વોક લઈને પરત આવે છે.શ્લોક ને યાદ આવ્યું એટલે પ્રયાગ ને કીધુ..બ્રો...સવારે તમારી કોલેજ નું કામ પતાવી દેજો..ડ્રાઈવર ને લઈને બન્ને જણાં જતા આવજો.યસ..ભાઈ પરફેક્ટ...અમે જતા આવશું. યુ.એસ. ની ધરતી પર સમણા ને સાકાર