નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૨

(68)
  • 8.8k
  • 2
  • 4.6k

આગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા અને મીરાં કોલેજમાં ફોર્મ ભરીને કેન્ટીન માં નાસ્તો કરવા માટે જાય છે ત્યારે સુરજ સાથે તેની પહેલી મુલાકાત થાય છે.હવે જોઈએ આગળ બંને વચ્ચે શું થાય છે. કોલેજ શરૂ થવા માં હજુ ત્રણ દિવસ ની વાર હોય છે એટલે સંધ્યા મીરાં ને ફોન કરી ને શોપિંગ કરવા માટે પૂૂૂૂછે છે.મીરા પહેલા તો ના પાડી દે છે, પછી સંંધ્યા ની જીદ ના કારણે માની જાય છે.આમ પણ સંધ્યા તેની કાલી ઘેલી વાતો થી બધાં ને મનાવી લેેેતી. બીજા