સિક્સ રેન્જર્સ - 3

(14)
  • 3.9k
  • 2
  • 1.3k

(તમે આગળ જોયું કે કઈ રીતે પ્રતીક અને તેના દોસ્ત તે બંને તાંત્રિકો થી બધા બાળકો ને બચાવે છે.) વોકી-ટોકી માં પ્રતીક ના જોર થી બચાવો ના અવાજ ના કારણે યુસુફ ચિંતા મા પડી જાય છે, તે વોકી-ટોકી કાઢી ને નિધિ સાથે વાત કરે છે અને તે બધા ને જલ્દી અહીંયા આવી જવાનું કહે છે. સાથે પ્રતીક ના પપ્પા અને ambulance ને પણ અહીંયા જેમ બને એમ જલ્દી બોલાવાનું કહે છે. (આ બાજુ) પરિસ્થિતિ નો અંદાજો આવી જતા નિધિ તાત્કાલિક પ્રતીક ના પપ્પા ને કોલ કરી ને તાત્કાલિક તેમની ટુકડી સાથે લોકેશન પર આવી જવા નું જણાવે છે,વૈભવ એમ્બ્યુલન્સ વાળા