પ્રેમ ની અભયાકૃતિ - 6

(24)
  • 3.6k
  • 1
  • 1.5k

આવી ગઈ તમારી પ્રેમ ની અભયાકૃતિ આપની સમક્ષ ..... આગળ ના ભાગ માં આપણે જોયું કે , "અભય અને આકૃતિ ક્યારેય એકબીજા ની મિત્રતા તૂટે એવું ઇચ્છતા ન હતા એટલે કોલેજ માં 2 વર્ષ પછી જયારે બંને ને અહેસાસ થયો કે તે બંને પ્રેમ કરે છે એક બીજા ને તો તે જણાવ્યા વગર દોસ્તી નિભાવતા રહ્યા .પણ આ બાબતે આકૃતિ ની મમ્મી એકદમ નિર્ણય માં મક્કમ હતી કે આ બંને ના જ લગ્ન તો થશે એમ . અને જયારે બધા બેઠા હતા અને મજાક મસ્તી નો માહોલ હતો તો આંટી બોલી ઉઠયા કે આમ હોય તો કેવું સારું . આમ