દિલ કા રિશ્તા A LOVE STORY - 16

(48)
  • 5.7k
  • 3
  • 2.8k

ભાગ - 16 (આગળ જોયું કે રોહન નું નામ નીકળતા એની એકટીવીટી માં કોઈ ને પ્રોપોઝ કરવાનો ટાસ્ક મળે છે પ્રોપોઝ કરવા માટે છેલ્લી રહેલી 2 ચિઠ્ઠી જેમાં રશ્મિ અને તેજલ નું નામ છે એમાં થી એક ચિઠ્ઠી ઉપાડે છે બધા અપલક જોઈ રહ્યા છે કે કોનું નામ નીકળશે હવે જોયે આગળ) અનાઉન્સર ચિઠ્ઠી વાંચે છે અને બધા મહેમાન તેજલ રશ્મિ અને રોહન બધા અનાઉન્સર સામે જુવે છે કે કોનું નામ આવ્યું છે બધા ની આતુરતા જોઈ અનાઉન્સર હસે છે અને