પ્રેમ કે પ્રતિશોધ - 44

(84)
  • 4.1k
  • 3
  • 1.9k

પ્રેમ કે પ્રતિશોધ-44(આગળના ભાગમાં જોયું કે સંજય અને દીનેશ ગિરધરને પકડીને અમદાવાદ બાજુ રવાના થાય છે. જ્યારે ગિરધર ના પકડાય જવાના સમાચાર મળે છે ત્યારે રાજેશભાઈ પણ અમદાવાદ જવા નીકળે છે.)હવે આગળ...આ બાજુ રાધી વિનય ગાયબ થયો તે દિવસ પછી કોલેજ નહોતી ગઈ જ્યારે દિવ્યા, નિખિલ, સુનિલ અને વિકાસ કોલેજે તો જતા હતા પણ વિનયની ચિંતા તો એમને પણ એટલી જ હતી. એટલે દિવ્યા કોલેજેથી ફ્રી થઈને રાધીને મળી આવતી. જ્યારે બાકીના મિત્રો વિનયના ઘરે પણ જઈ આવ્યા હતા. અને બને એટલી પોલીસની મદદ પણ કરતા હતા. *****સાંજના 4 વાગ્યા જેટલો સમય થયો હતો. દીનેશ અને સંજય ગિરધરને લઈને અમદાવાદ પહોંચ્યા.