મૃત્યુ પછીનું જીવન - ૮

(25)
  • 3.7k
  • 1.6k

મૃત્યુ પછીનું જીવન - ૮ આપણે આગળ જોયું , એમ રાઘવ પહેલાં તો સ્વીકારી જ ન શક્યો કે એનું મુત્યું થઇ ચુક્યું છે. પણ હવે એને શરીર વિના દુન્યવી મજા માણવાની મજા પડી રહી છે . બે દેવદૂતો એને સ્પીરીટ વર્લ્ડ લઈ જવાં આવ્યાં છે , પણ એ એમની પાસેથી ભાગીને