કાશી - 11

(81)
  • 5.8k
  • 7
  • 2.3k

શિવો પોતાની વિધિમાં લીન હતો.ત્યાં કસ્તૂરી આવી એની જોડે બેસે છે. એની સાથે વાત કરવા આતુર હોય છે પણ બીજો કોઈ વિકલ્પ ન હોવાથી એ શિવાને જોઈ ત્યાંથી ચાલી જાય છે.એક કાસળીની વ્યવસ્થા થઈ ન હોવાથી બધા ચિંતામાં હોય છે. કંઈ જ ઉપાય સૂજ તો નથી એટલે કસ્તૂરી એક ઉપાય વિચારે છે અને કોઈને કહ્યા વિના રૂપ બદલી ત્યાંથી નીકળી જાય છે. પોતાની યુક્તિ એ જલ્દી અમલમાં મૂકે છે. નાગ લોકનાં રસ્તા પર એક સુંદર સ્ત્રી બની પોતાનો ચહેરો ઢાંકી બેસે છે. સફેદ વસ્ત્રો અને રંગબેરંગી ફૂલોથી બનેલા ઘરેણાં એણે પહેર્યા છે. ફક્ત એના ગુલાબી હોઠ દેખાય