પ્રેમ અંગાર - પ્રકરણ : 44 - છેલ્લો ભાગ

(124)
  • 4.8k
  • 9
  • 2k

પ્રકરણ : 44 પ્રેમ અંગાર વિશ્વાસ કાનજીકાકાનાં ખભે માથું મૂકીને ખૂબ રડ્યો. મારાં જ કારણે માં અને આસ્થા આ જીવન છોડીને ગયા. હું શું પ્રાયશ્ચિત કરું ? આ માન-પ્રસિધ્ધિ-પૈસા શું કામના ? જ્યારે મારાં પોતાનો જ નથી રહ્યાં હું હવે શું કરીશ ? ગામનાં બધા ભેગા થયા. વિશ્વાસને શાંત કર્યો અગ્નિદાહ આપી વિદાય આપી અને ઘરે આવ્યો. એક મનમાં નિશ્ચય કર્યો અને એને તૈયારી કરવા માંડી. ત્યાં આસ્થાનો એક પત્ર એનાં હાથમાં આવ્યો. “વિશુ તમે ક્યારે આવશો મને નથી ખબર.. તમારી રાહ જોવામાં આમને આમ 18 મહિના 9 દિવસ અને લખી રહી છું ત્યાં સુધીમાં 6