રહસ્ય - ૨.૧

(73)
  • 7.4k
  • 13
  • 3.7k

હજારો યોજન દૂરથી કોઈ અલોકિક પત્ર હાથમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. ભેદો હજુ ખોલ્યા નોહતા! ખજાનો તો હાથમાં આવી ગયો પણ તેંની પાછળના ભેદી રહસ્યો હજુ અકબંધ જ હતા. જે પ્રજાતિ કરોડો વર્ષ પહેલા લુપ્ત થઈ ગઈ હતી તેના રૂબરૂ થવું તે પણ એક જાતનું જાદુ જ હતું. શુ અમે ટાઈમ ટ્રાવેલિંગ કરી કરોડો વર્ષ ભૂતકાળમાં જતા રહ્યાં હતા. અમારી સફર ફકત ખજાના પુરતી નહિ પણ કરોડ વર્ષ જૂની હતી?અસીમો સજીવન થઈ જાય, જે સંશોધન ખુદ આંખ સમક્ષ આવી ઉભું રહી જાય! અમારી સાથે બનેલી તમામ ઘટનાઓ પાછળ શું ભેદ છે તે સમજાતું નથી. આ સપનું હતું? જો