ક્યારેક તો મળીશું - ભાગ ૧૦

(68)
  • 4.7k
  • 2
  • 2.3k

મલ્હાર થોડીવાર પછી અગાશી પરથી આવ્યો. જયનાબહેન પોતાના રૂમમાંથી પાર્ટીમાં આવ્યા. ચારુંબહેન:- "ઑહ hi જયના. તું તો અત્યારે પાર્ટીમાં દેખાઈ."જયનાબહેન:- "ઑહ હા તૈયાર થવામાં સ્હેજ મોડું થઈ ગયું."જયનાબહેનની નજર મૌસમ અને એની બહેનો પર પડે છે. પંક્તિને જોતા જ જયનાબહેન પંક્તિ પાસે ધસી આવે છે અને કહે છે "તું અહીં? પાર્ટી ચાલે છે અને હું તને પાર્ટીમાં તમાશો નહિ કરવા દઉં. અને આ પાર્ટીમાં આવવાની હિમંત જ કેમ થઈ? તમને કોણે બોલાવ્યા?"મૌસમ:- "આંટી આ મારી બહેન છે? અને આ પાર્ટીમાં અમને ઈન્વાઈટ કરવામાં આવ્યા છે."જયનાબહેન:- "તું વચ્ચે બોલવાવાળી કોણ છે? અને તમને કોણે ઈન્વાઈટ કર્યા?"મૌસમ:- "મલ્હાર સર..."એટલામાં જ ત્યાં અવિનાશભાઈ આવે છે.અવિનાશભાઈ:-