કૂબો સ્નેહનો - 11

(29)
  • 4.2k
  • 2
  • 1.9k

? આરતીસોની ? પ્રકરણ : 11 પોતાની પાછળ પાગલ એ છોકરી વિરાજને પણ ગમતી તો હતી જ, પરંતુ પ્રેમ હ્રદય ભીતર સંગોપી, પ્રેમ ફક્ત પીડાનું પુરાણ લઈને જ આવે છે અને માથે ઘણી જવાબદારીઓ હોવાના ખ્યાલે લક્ષ્યથી વિચલિત થયા વિના પ્રેમનો અસ્વિકાર કર્યો હતો.. હવે આગળ.. સઘડી સંધર્ષની...... ❣️કૂબો સ્નેહનો❣️ વિરાજની પાછળ પાગલ એ છોકરી દિક્ષા હતી. ભણવામાં ઠીક ઠીક હતી, માંડ પાસ થઈ જતી. એકદમ રૂપાળી, કમનીય કાયા ધરાવતી દિક્ષા સંગેમરમરનું પૂતળું જોઈ લ્યો. ગૌર વર્ણ, અણિયાળી આંખો, ગાલે ખંજન લટકતી ચાલ અનેક જુવાનીઆઓ એની પાસે આવવા વલખાં મારતાં હતાં.. વિરાજને પોતાની પસંદગી પર ઉતારેલી દિક્ષા વીસ