કોલેજગર્લ - ભાગ-2

(119)
  • 15.4k
  • 7
  • 11k

ભાગ - 2 શરૂ.... આ સાંભળીને જયદીપ ઉભો થઈને સર ને તરત જ લાફો મારી દે છે.અને સર આ અપમાન સહન નથી કરી શકતા અને જયદીપ ને માનસીને પકડીને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ જાય છે.“મેં આઈ કમ ઇન સર?” સાહેબ બોલ્યા.“યસ કમ ઇન!” પ્રિન્સિપાલ બોલ્યા.“સર આ છોકરાઓ એ મને મારા ચાલુ લેકચરે મને એક લાફો માર્યો છે અને જેથી આ લોકોને ડિટેઇન કરી નાખો” સાહેબ ગુસ્સેથી બોલ્યા.“કેમ બેટા!મા બાપે સંસ્કાર નથી આપ્યા કોઈ પોતાના શિક્ષક ઉપર આમ હાથ ઉઠાવે?” પ્રિન્સિપાલ બોલ્યા.“પ્રિન્સિપાલ સાહેબ હું સર ને લાફો ના મારેત તે મને લાફો મારવા ઉફસાવતા હતા આજે અમારો કોલેજમાં પહેલો