પ્રેમલગ્નને વિધવા : એક અભિશાપ : 1

(41)
  • 9.1k
  • 3
  • 5k

પ્રેમલગ્નને વિધવા:એક અભિશાપ:1 સ્વાતિની દીકરી સપનાનો આજે ફર્સ્ટ બર્થડે છે. સ્વાતિ અનેક લોકોને invite કર્યા છે. પણ એ બધાની સાથે સાથે એક વણ બોલાવેલો મહેમાન પણ છે.જેને તે સારી રીતે ઓળખે છે. તેને જોતા જ સ્વાતિને તેના જૂના દિવસો યાદ આવી ગયા. એ આજથી લગભગ પોણા બે વર્ષ પહેલાની યાદમાં સરી પડી... ************** સ્વાતિ હૃદય ફાટી જાય તેવું રૂદન કરી રહી.સ્વાતિની આંખો લાલચોળ સુઝેલી મો પણ પૂરેપૂરું સુજેલું. માથાના વાળ વિખરાયેલા. તેણે પહેરેલી સાડી અસ્તવ્યસ્ત થઇ ગયેલી.તેને જોતા કોઈ કહી ન શકે આ સુંદર સ્વાતિ. એ જ છે. તેનો સ્વભાવ ન સમજી શકાય તેવો .કોઈ બોલાવે તો પણ રડવા લાગે