હેલ્લારો - Movie Review

(64)
  • 7.9k
  • 2.5k

મર્યાદાના વમળમાંથી નીકળ્યો સબળ સેલારો - ‘હેલ્લારો’ ‘સપનાં વિનાની રાત’ થી શરુ થતી વાત , ‘સજ્જડબંબ પાંજરું પહોળું’ થવા સુધી પહોચે ને પછી ‘ ;હયડા ના હેઠ સુધી આવીને કરે હેલ્લારો... સારું છે કે આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળી ગયો પછી આપણે (ઘણાખરાએ તો એટલે ય) આ ફિલ્મ જોઈ. નહિતર એવો સબળ દાવો કરવો પડત કે નેશનલ એવોર્ડ તો મળવો જ જોઈએ. !!! કચ્છ વિસ્તાર ના છેવાડે આવેલા ગામમાં તત્કાલીન રાષ્ટ્રીય પરિસ્થિતિ દરમિયાન બનેલી વાત , ત્યાની સ્ત્રીઓને કે એમની સામજિક સ્થિતિ ને સીધી જ કનેક્ટ કરે છે. - Freedom of Expression પર સમૂળગો પ્રતિબંધ. વાત હજી ગંભીર એથી બને છે કે પેલી