આર્યરિધ્ધી - ૩૩

(53)
  • 3.7k
  • 2
  • 1.5k

મેગના અને રિધ્ધી થોડી સુધી રડ્યા પછી મૈત્રી એ તે બંને ને શાંત કર્યા. ત્યાર બાદ કોઈ પણ થોડી વાર સુધી બોલ્યું નહીં એટલે મૈત્રી એ મેગના ને પીવાના પાણીની બોટલ લેવા માટે મોકલી.મેગના ના ગયા પછી મૈત્રી એ રિધ્ધી ને પૂછ્યું, બેટા, આ મેગના કોણ છે ? અને તું એને કઈ રીતે ઓળખે છે ? ત્યારે જવાબ માં રિધ્ધી એ તેની આર્યવર્ધન સાથે બગીચામાં થયેલી મુલાકાત વિશે જણાવ્યું.મૈત્રી મેગના ના માતાપિતા વિશે જાણી ને હેરાન થઈ ગઈ કેમકે વિપુલ કે નિમેશે પોતાની બહેન નિકિતા વિશે તેને કઈ પણ કહ્યું નહોતું. રિધ્ધી ની વાત સાંભળીને મૈત્રી એ નિસાસો નાંખ્યો. અને