સનમ તારી કસમ - (ભાગ ૩)

  • 6.5k
  • 1.9k

બીટ્ટી પુરો પ્લાન બોડા અને નીલને સમજાવી દે છે.દેખ ભાઈ કુછ ગલત ના હો પ્લીઝ મુજે તેરી ફિકર રેહતી હે,ઔર પીછલી બાર કી તરહ તો બિલકુલ ભી નહિહમ મોમેડન એરીયે મે જાયેંગે મતલબ તું જાનતા હે વહા પર લડકીયા તો...પર અપને કામ પર ફોકસ કરના.બીટ્ટીને જાણે બોડા પર બિલકુલ ભરોસો ન હોય એમ સમજાવી રહ્યો હતો કારણ એ જ હતું કે બોડો થોડો ચંચળ મનનો હતો.છોકરી જોઈ નથી કે ભયની લપસી નથી.Cool Down bruh....તેરા ભાઈ એસે જલ્દી સે પિલગતા નહિ હે અરે પીછલે દિન કી હી બાત લે લેનીલને પૂછ...કામવાળીને જોઈને પણ નહોતી પલટી ભાઈની નજર,હા હા ચલ અબ....ધ્યાન દે બાકી