વન્સ અપોન અ ટાઈમ - 102

(93)
  • 7.1k
  • 7
  • 4.2k

‘મુંબઈ પોલીસના ઑફિસર્સે અરૂણ ગવળીના જમણા હાથ સમા સદા પાવલે ઉર્ફે સદામામાને એન્કાઉન્ટરમાં મારી નાખ્યો એ વખતે સદાની સાથે કારમાં જઈ રહેલી સ્ત્રી એની બહેન હતી. પણ સ્વસ્થ થઈને એણે પહેલું કામ આશા ગવળીને મળવાનું કર્યું હતું. આ દરમિયાન અરૂણ ગવળીએ જેલમાં બેઠાં-બેઠાં સદાના મોતનો આઘાત પચાવીને મુંબઈ પોલીસને હંફાવવા માટે સ્ટ્રેટેજી ઘડી કાઢી હતી. સદા પાવલેની બહેને મુંબઈ પોલીસ સામે હાઈકોર્ટમાં ફરિયાદ કરી કે ‘મુંબઈ પોલીસના ઑફિસર્સે મારા ભાઈને અને એના મિત્ર વિજય ટંડેલને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા હતા.