જીયા

  • 3.4k
  • 1
  • 907

સૂરજ નો તડકો પણ જમીન પર ના પડે એવું એક વિશાળ ને ઘટાદાર જંગલ અને આ જંગલને અડી ને એક ગામ હતું ગામ મા માંડ પચાસ જેવા ઘર ને વળી લગભગ સાડા ત્રણસો જેવા માણસો રહેતા હતા. જુના પુરાણા લકડાના મકાનો, જીવન જરુરીયાત ના અપુરતા સાધનો , ખેતી અને શીકાર પર નિર્ભર ગામ, જેની બાજુમાં બારેમાસ વહેતી નદી ના લીધે જીવન થોડુ સહેલું બનતું પણ સરળ તો નહોતુ જ તે છતાંય ગામ ના લોકો પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળી પોતાનું જીવન જીવતા હતા. આ ગામ થી થોડું જ દુર અને જંગલની શરુઆતમા