આદમી સમજદાર હો

(24)
  • 4.1k
  • 2
  • 963

આદમી સમજદાર હો. *************** તેણે ધીમેથી આંખો ખોલવા પ્રયત્ન કર્યો.થોડી ખુલી ને બીડાઈ ગઈ.તેને નાકમાં ચળ આવી તે કરવા મથી પણ હાથ ઊંચો થયો નહીં. તે ક્યાંય સુધી એમને એમ પડી રહી.અને મનમાં કંઈક યાદ કરવાની કોશિષ કરી.તેને યાદ આવ્યું.હું કોણ છું ! અને મનમાં ઝાટકો લાગ્યો.તેણે હાથ પગ હલાવવાની કોશિષ કરી જોઈ પણ બેકાર જાણે લકવો મારી ગયો હોય. તેને યાદ આવ્યું આજ એક્ટિવા ને ઘેર મૂકી તે બસમાં કોલેજ ગઈ હતી.વળતી વખતે બસમાંથી ઉતરી પોતાની શેરીમાં વળી હતી ત્યાંજ પાસે જ ઉભેલી કારનો દરવાજો ખુલ્યો.એક હાથ બહાર આવ્યો અને પાછળથી પણ કોઈકે ધક્કો માર્યો કે,પોતે અંદર