એક વાત કહું દોસ્તી ની - 6

(16)
  • 4.3k
  • 1.4k

મે મારી આ કહાનીમા આ બધા પાત્રો દોસ્ત બને તે પહેલાની અને ત્યાર પછીની કહાની જોડે લખેલ છે જેથી એક રહસ્ય જળવાય.... આ ભાગથી ક્રમ અનુસાર કહાની હસે. તસ્મોરિરિ camp મા બધા ફાઈનલી ફ્રેન્ડ બની જાય છે. હવે આગળ તસ્મોરિરિ camp મા બધા બવ જ મસ્તી ને આનંદ માણે છે. દોસ્ત બન્યા પછી એ લોકો એ ખુબ મઝા માણી.હવે થોડા દિવસ બાકી રહ્યા છે તો બધા એ પર્વત પર ચડીને ટ્રેકિંગ કરવાનો પ્લાન બનયો. "ઓ !! ઉંઘણસી!! ઉઠ ને ટ્રેકિંગ કરવા આવવુ છે કે નય?"પિહુ એ મનુસ્કા ને કહ્યું.ને ધીમેથી કાન મા કોઇનું નામ બોલી ને ત્યાં જ રૂહાની