પાસપોર્ટ

(52)
  • 3.1k
  • 3
  • 1.1k

એ રાતે પણ હું સૂમસામ બ્રિજ ના ઉપર એક્ટિવા ઉભું રાખીને બેઠો હતો. કાન માં હેડફોન અને હેડફોન માં સોંગ... પણ મારા મગજ માં કંઇક અલગ જ ચાલુ હતું. વાત એમ હતી કે બીજા દિવસે મારા વિઝા નો મેઈલ આવવાનો હતો. મેં કેનેડા સ્ટડી કરવા માટે વિચારેલું અને વિઝા માટે ફાઈલ મુકેલી... સવારે સૌથી વહેલા ઊઠી ને નેટ ચાલુ કરીને ઈમેઈલ ચેક કર્યો. થોડી વાર માટે તો હું જાણે કે માટીની મૂર્તિ બની ગયો પણ થોડી વાર પછી મમ્મી પપ્પા પાસે દોડી ગયો અને વિઝા મળી ગયા એના સમાચાર આપ્યા... હવે કેનેડા જવાનો રસ્તો ખુલી ગયો હતો અને બસ ....