નફરત સે બની એક કહાની પ્યાર કી - 18

(86)
  • 5.4k
  • 2
  • 2.5k

આગળ નાં પાર્ટ માં જોયું કે પાંખી સાંચી ના મન ની વાત જાણીને સાંચી અને પાર્થ ને મળાવવા માટે પ્લાન બનાવે છે....અને પોતાની ઓફિસ માં વહેલી જઇને સમર ની કેબીન માં ચા લઇ ને જાય છે.....હવે આગળ.... પાંખી સમર ની કેબીન પાસે પહોંચતા જ કેબિન નો દરવાજો ખખડાવે છે....સમર દરવાજા સામે જોયા વિના જ અંદર આવવા માટે કહે છે....પાંખી અંદર જાય છે....સમર હજી પણ પાંખી સામે જોતો નથી....એનું ધ્યાન ડોક્યુમેન્ટ માં હોય છે....પાંખી સમર ની ચેર પાસે જઈ ને ઉભી રહે છે અને ચા નો કપ ટેબલ પર રાખે છે....સમર ઊંચું જોયા વિના જ