હેલ્લારો - મુવી રિવ્યુ

(106)
  • 19.1k
  • 3
  • 5.5k

જ્યારે કોઈ ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ તેને નેશનલ એવોર્ડથી સન્માનિત કરી દેવામાં આવી હોય ત્યારે તેના પ્રત્યે આપણી અપેક્ષા વધી જાય તે સ્વાભાવિક છે. એમાંય, વળી એ ફિલ્મ જો ગુજરાતી હોય તો તો વાત જ પતી ગઈ બરોબરને? હેલ્લારો જોતા અગાઉ જો તમને આવી જ કોઈ લાગણી થાય તો એમાં તમારો વાંક જરાય નથી. હેલ્લારો – ગરબાથી સશક્તિકરણ મુખ્ય કલાકારો: શ્રદ્ધા ડાંગર, શૈલેશ પ્રજાપતિ, આર્જવ શાહ, મૌલિક નાયક અને જયેશ મોરે નિર્માતાઓ: પ્રતિક ગુપ્તા, મિત જાની, આયુષ પટેલ, આશિષ પટેલ, નિરવ પટેલ અને અભિષેક શાહ નિર્દેશક: અભિષેક શાહ રન ટાઈમ: ૧૨૭ મિનીટ કથાનક કચ્છનું એક ગામડું, જ્યાં છેલ્લા