રીટા

(19)
  • 5.6k
  • 1.3k

રીટા આજે બહુ ખુશ હોય છે,કારણ કે અત્યાર સુધી દુઃખના પહાડો ખમીને ભગવાન પર શ્રદ્ધા રાખીને જીવતી રહે છે, માત્ર જીવવા ખાતર પણ, આજે તેનો સૌથી સારો મિત્ર રાહુલ તેનો જીવનસાથી બનવાનો હોય છે.આમતો રીટા છેલ્લા ચાર વર્ષથી રાહુલ સાથે નોકરીમા જોડાયેલી હોય છે.રાહુલનો મજાકીયો સ્વભાવ હંમેશા રીટાના ચહેરા પર ગુલાબી સ્મિત લાવી આપે છે.દરેક નાની-મોટી મુશ્કેલીમાં રીટાને સાથ આપતો. શાંત દરિયા જેવી રીટા અને તેમાં તરંગો રૂપી ઉછળતા મોજા જેવો રાહુલ, બંને એકબીજાના જીવનના અંત સુધી સાથ આપવા તૈયાર થઇ ગયા. રાહુલના મમ્મી-પપ્પા બન્ને શિક્ષક હતા અને તેમનું એકમાત્ર સંતાન રાહુલ હતો.રાહુલ છેલ્લા ઘણા સમયથી અહીં