કીટલીથી કેફે સુધી... - 2

(12)
  • 3.9k
  • 1
  • 1.8k

કીટલીથી કેફે સુધીઆનંદ(2)“આય્ તો કાયમ નુ થયુ,કોઇદી માલીપા જગા જ નો જડે...”“આ જુવાનીયાવ હોય ત્યા લગી આપણો વારો કયાથ્ આવે....”બાજુમાથી બીજો અવાજ આવે છે.“તય શુ ને ત્યા આજકાલના જુવાનીયાવને તો કાઇ કેવા જેવુ જ નથ્ રયુ...”જેને બસમા જગ્યા નથી મળી એ દેકારો કરે છે. પછી બેય એ મોઢા વંકારીને “સગેવગે” થઇ ગયા.પણ આમા મજા છે અને પાછુ મફત મળતુ મનોરંજન છે.”ખરર્.....” બસની બ્રેક લાગી અને પહેલા ગેટમાથી નીકળીને અડધી તીરાડો વાળા ધાબા પર થઇને જાળીવાળી દીવાલો વાળા છાપરા માથી થઇને બસ ઉભી રહેવાની છે.બસની પાછળ બે ત્રણ જણ બસની પાછળ હાથ હલાવતા દોડે છે.કેટલાય વર્ષોથી સાફ નહી થયો હોય એવા ગંધારા