યારા અ ગર્લ - 14

(31)
  • 3.9k
  • 2
  • 1.7k

બધા ખુશ હતા કે તેમને તેમના પ્રશ્નોના જવાબ મળી ગયા હતા. પણ સૌથી વધારે ખુશ યારા અને ગ્લોવર હતા. ભોફીન આપણે થોડો આરામ કરવા રોકાઈ શકીએ? ખૂબ ભૂખ લાગી છે અને થાક પણ, વેલીને કહ્યું.આ સાંભળી ગ્લોવરે જવાબ આપ્યો, વેલીન અહીં જ રોકાઈ જાવ, હું તારા માટે ખાવા ની વ્યવસ્થા કરું.ગ્લોવર નો બદલાયેલો સુર જોઈ બધા અચરજ પામી ગયા અને તેની સામે જોવા લાગ્યા.આમ કેમ જોવો છો? મેં કઈ અયોગ્ય કહ્યું? ગ્લોવરે પૂછ્યું.ના ના ગ્લોવર તમે બરાબર કહ્યું. આપણે અહીં જ રોકાઈ જઈએ, યારા એ હસતા હસતા કહ્યું.બધા ત્યાં રોકાય ગયા અને ગ્લોવર બધા માટે ફળ લેવા ગયો.આટલું બધું