AFFECTION - 7

(34)
  • 4k
  • 4
  • 2k

સનમ તો મને વિચારતો કરીને બહારથી દરવાજો બંધ કરીને જતી રહી હતી એટલે પછી હું બારી બહાર જોતો જોતો સનમ વિશે જ વિચારી રહ્યો હતો.....ત્યાંજ પાછળથી દરવાજો ખોલીને એક છોકરી અંદર આવી અને હું તો બારી તરફ મોઢું રાખીને વિચાર માં તલ્લીન હતો..તો તે મારા બાજુ માં આવીને ઉભી રહી ગઈ...અને બોલી," તબિયત કેમ છે હવે??"મેં જરાક ફરીને જોયું તો મને લાગ્યું કે આ જાનકી જ હોવી જોઈએ...મારા ઉંમરની હશે કદાચ. આમ તો જાનકી ગોરી હતી ,જો સનમ મારા પાસે ના હોત તો કદાચ....હું વિચારત જાનકી વિશે...પણ હવે મતલબ જ નથી. મેં અંદાજો લગાવી લીધો કે સનમની જાણબહાર આવી હશે.me