રાવણોહ્મ - ભાગ ૪

(32)
  • 3.3k
  • 1.8k

બપોરે સોમ જમી રહ્યો હતો તે વખતે તેના મોબાઈલ ની રિંગ વાગી અને તેમાં અન્નોન નંબર એક લખેલું આવ્યું એટલે સોમ સમજી ગયો કે બ્લેક્મેલર નો કૉલ હશે . સોમે ફોન માં જેવું હેલો કહ્યું સામેથી પૂછ્યું પૈસા તૈયાર છે? સોમે કહ્યું મને એક દિવસ નો સમય આપો હું કાલે પૈસા આપીશ . સામેથી કહ્યું કાલે નહિ આજેજ અને આજે રાત્રે અને પૈસા ક્યાં મુકવાના છે તે હું ફોન કરીને કહીશ અને આજે રાતે પૈસા નહિ મળ્યા તો તારા ફોટા ઇન્સ્પેક્ટર કુલકર્ણી પાસે પહોંચી જશે . સોમે કહ્યું ઠીક છે પૈસા તો હું આપી દઈશ પણ પહેલા એ તો