પેહલા પેહલા પ્યાર હૈ !! - 15

(48)
  • 4.3k
  • 1
  • 1.9k

(પહેલા ના ભાગ માં જોયું કે અંશ પાયલ માટે કંઇક સરપ્રાઈઝ તૈયાર કરતો હોય છે..હવે આગળ) પાયલ સવારે જલ્દી ઉઠીને તૈયાર થઈને જાન માં ભાઈ ની બાજુ માં બેસીને નિકળી જાય છે.. લગ્નઃસ્થળ આવતા બધા ઉતરીને ફ્રેશ થવા જાય છે.. ફ્રેશ થઈને બધા લગ્ન ની વિધિ ચાલુ કરે છે..અને પછી બધા એ મંડપ તરફ જવાનું હોય છે.. પાયલ ને ઘણું કામ હોવાથી એ બધાથી છેલ્લે મંડપ માં પોહચે છે અને જોવે છે તો કોઈ પણ એના ઘર નું હોતું નથી મંડપ આગળ.. તો એ બીજા મહેમાન ને પૂછીને બધા ને શોધવા લાગે છે.. પછી એક નાનો છોકરો આવે છે અને