ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૫

(15)
  • 4.4k
  • 1
  • 1.7k

( આગળ ના ભાગ માં આપણે જોયું કે કાવ્યા ની બર્થડે હોય છે અને પ્રથમ તેને ફોન કરે છે વિશ કરવા. અચાનક કાવ્યા પર કોઈને ફોન આવે છે અને તે ટેન્શન માં આવી જાય છે. હવે આગળ જોઈએ) કાવ્યા ને ટેન્શન માં જોઈને એની મમ્મી પૂછે છે, શું થયું તને અચાનક કોનો ફોન આવ્યો? કાવ્યા: ' મમ્મી result આવી ગયું ? ' મમ્મી: અરે એમાં શું ટેન્શન લેય તું. ( કાવ્યા વિચારતી હતી , આ result પણ આજે જ આવાનું હતું. એક તો બર્થડે છે અને જો result ઓછુ આવ્યું તો મૂડ એમજ ખરાબ થઈ જશે) કાવ્યા : હા