અધુરા પ્રેમ ની વાતો... - 5

(16)
  • 3.5k
  • 1.3k

આગળ ના ભાગ માં જોયું કે નયન જૂહી અને વિવેક ને શોધવા જાય છે અને તે બન્ને વચ્ચે ની વાટ શાંભરી લેય છે. હવે આગળનું..... *********** નયન શાંભરી રહ્યો હતો કે જૂહી વિવેક ને કહી રહી હતી કે પોતના વિઝા કોલ ટુંક સમયમાં આવશે અને પછી એ અમેરિકા જસે લગભગ હવે આવાની ત્યારી છે. નયન ચોકી જાય છે કે હવે વિવેક શું કરશે પરંતુ વિવેક જૂહી ને સાંભરી ને કહે છે જૂહી તું ટેન્સન નહી લે જે થાઈ એ જોયું જશે. નયને લાગે છે કે વિવેકે સહજ રીતે સ્વિકારી લીધું શું એને આ વાટ થી કોઈ પ્રોબ્લેમ નથી