બે પાગલ - ભાગ ૨૨

(49)
  • 3.4k
  • 3
  • 1.5k

બે પાગલ ભાગ ૨૨ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. ફાઈનલમાં પહોચવાની ખુશીમાં અને સંજયસિહને તેના કર્મોની સજા મળવાની ખુશીમાં મહોમ્મદભાઈએ દરેક ને રાત્રે પોતાના ઘરે જમવા માટે ઈન્વાઈટ કર્યા હતા. આ વખતે જીજ્ઞા અને પુર્વી હોસ્ટેલની દિવાલ ટપીને નહીં પરંતુ મહોમ્મદભાઈની જવાબદારીથી રજા લઈને આવ્યા હતા. બધા ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી રહ્યા હતા. આજે જમવાનુ મહોમ્મદભાઈ અને રુહાને સાથે મળીને બનાવ્યુ હતુ. નક્કી આ જમવાનુ સ્વીગીમાથી