ચીસ - 41

(94)
  • 7k
  • 6
  • 2.8k

"વાર્તા લાંબી હોવાથી જરા એમ લાગે કે વિષયથી ભટકતી હોય પણ એવું નથી અંતે તો ત્યાં જ આવીને ઊભા રહેવાનું છે બીજી એક વાત મારી રહસ્ય કથા કઠપૂતલીનો એક પાર્ટ 18-19 માં રીપીટ થયેલો જેને ફરી અપડેટ કરી દેવામાં આવ્યો છે રસ ભંગ થવા બદલ હું ક્ષમા ચાહું છું..!" ચીસ-41નાઝનીન ને મળવાનું વચન આપી બાદશાહ દબાતા પગલે નાની રાણીના રૂમ તરફ આગળ વધી ગયો.બાદશાહના રૂમમાં જવાની જ રાહ જોઈ રહ્યો હોય એમ એક ઓળો નકાબ સાથે ધીમે ધીમે એક દિવાર પાછળથી અચાનક પ્રગટ થઈને આગળ વધ્યો. પરદાનશીન હોવા છતાં