કૂબો સ્નેહનો️ - 10

(31)
  • 3.6k
  • 2
  • 1.9k

? આરતીસોની ? પ્રકરણ : 10 સ્કૂલ પછી કૉલેજની પણ સ્કૉલરશીપ મેળવીને વિરાજને જૉબ અને ભણવા સાથે અમ્માને મળવા જવાનો પણ સમય નહોતો મળતો એવામાં ચોપડીઓમાં ખોવાયેલા રહેતા વિરાજની પાછળ પાગલ કોઈ છોકરીના સ્મિતમાં ખોવાયા પછી પહેલ કોઈ નહોતું કરતું.. હવે આગળ.. સઘડી સંધર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ વિરાજને પણ એ છોકરી ગમતી તો હતી જ, પરંતુ પ્રેમ હ્રદય ભીતર સંગોપી બોલ્યા વગર ચૂપ જ રહેતો. એ સમજતો હતો કે પ્રેમ કરવાનાં ચક્કરમાં ભણવામાં ધ્યાન આપી ન શકાય. આવી ફિલીંગ્સ ધ્યાન ભટકાવનારી હોય છે, પોતાની કેરિયર પહેલાં સેટ કરવાની છે. આગળ જતાં એણે અમ્મા અને મંજરીને ખુશી આપવાની છે. આ