શિકાર - પ્રકરણ ૨૦

(28)
  • 3k
  • 1
  • 1.6k

શિકાર પ્રકરણ ૨૦"SJ કેટલે પહોંચ્યાં ..?" SD એ સવારમાં જ ફોન કરી લીધો.."બસ! હવે દસેક મિનિટ માં નીકળીશું એવું લાગે છે.."સંદીપભાઈ એ હસતાં હસતાં જવાબ આપ્યો, "અરે! ભાભી ને ઉતાવળ ના કરાવશો કોઈ જલ્દી નથી દોઢેક કલાકનો તો રસ્તો છે અને આજે બીજું કાંઈ કામ કરવાનું પણ નથી જ... "SD સમજી ગયાં એ જાણી સંદીપભાઈ ને