યારા અ ગર્લ - 13

(28)
  • 4k
  • 4
  • 1.8k

હા તારી વાત સાચી છે ગ્લોવર. પણ તું એ ભૂલે છે કે રાણી કેટરીયલ હજુ જીવે છે. ને જીવન રક્ષક હીરો જેતે વ્યક્તિ સાથે તેના જીવનસાથી ની પણ રક્ષા કરે છે. ભલે હીરાનો મૂળ માલિક જીવીત ના હોય પણ એનો જીવનસાથી જ્યાં સુધી જીવીત હોય ત્યાં સુધી એ હીરો અડધો જ નષ્ટ થાય છે ને બાકી નો અડધો હીરો ત્યાં સુધી રહે છે જ્યાં સુધી એ વ્યક્તિ જીવે છે. વેલીન પાસે અડધો હીરો છે, ઓકિટીને સ્પષ્ટતા કરતા કહ્યું.ગ્લોવર હવે ખરેખર હતાશ થઈ ગયો. એ માથે હાથ મૂકી ને નીચે ફસડાઈ પડ્યો. ને રડવા લાગ્યો. "હું ખરેખર નકામો માણસ છું. મને