પ્રેમ ની સજા - ભાગ - ૧૦

(29)
  • 3.8k
  • 2
  • 1.9k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે સંજય ની જન્મ દિવસ પાર્ટી ના બીજા દિવસે કોલેજ મા લંચ ટાઈમે આશા અને સંજય વાતો કરતા હોય છે એ જોઈ મનોજ ત્યા જતો હોય છે ત્યારે આશા એને આવવાની ના પાડે છે , મનોજ ને શક થાય છે કે સંજય ની જાહોજલાલી જોઈ આશા એને પસંદ તો નય કરતી ને! કોલેજ થી ઘરે જતી વખતે બસ મા મનોજ અને આશા વચ્ચે બોલવાનુ થાય છે, વિજય ના સમજાવા઼થી બંન્ને જણ શાંત થાય છે. મનોજ આશા ને રાત્રે અગાશી પર મળવાનુ કહે